મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Wednesday, September 11, 2019
ફીટર ટ્રેડ માટે National Craft Instructor Certificate (NCI) મેળવવા માટેનું સ્ટડી મટીરીયલ (RPL- નવી ગાઈડલાઈન મુજબ, પરિપત્ર ક્રમાંક: રોતાનિ/મકમ/વ-૧૦/૨૦૧૯/૬૪૧, તારીખ-૧૬/૦૨/૨૦૧૯)
નોધ: પરિપત્ર ક્રમાંક:રોતાનિ/મકમ/વ-૧૦/૨૦૧૯/૬૪૧, તારીખ-૧૬/૦૨/૨૦૧૯), વંચાણે લીધેલ D.G.T. , નવી દિલ્હીની ગાઈડ લાઈન મુજબ Supervisor Instructor માટે CITS ની પરીક્ષા પાસ કરી National Craft Instructor Certificate (NCI) મેળવવું ફરજીયાત બનાવવામાં છે.
No comments:
Post a Comment