મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Tuesday, September 19, 2017
વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે (NCVT/GCVT) રાજકોટ આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો.વધુ જાણવા નીચે ક્લિક કરો
ખાસ નોંધ-- આ કંપની-સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી. માટે આઇ.ટી.આઈ. રાજકોટ માં જુદી જુદી બે તારીખે બે ભરતી મેળા રાખેલ છે
તારીખ ૨૨/૦૯/૨૦૧૭ શુક્રવારસવારે૭:00કલાકે હોદ્દો: FTC માટે છે જેમાં ITI વર્ષ ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માંપાસ કરનાર માટેતેમજવર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે (NCVT/GCVT) આયોજન છે.( એક દિવસ નું આયોજન છે)
જયારે તારીખ ૦૯/૧૦/૨૦૧૭ સોમવારસવારે૭:૩૦ કલાકે POST-- APPRENTICE માટે ભરતી મેળા છે
જેમાં ITI માત્ર વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે (NCVT/GCVT) આયોજન છે. ( આ બે દિવસ નું આયોજન છે)
No comments:
Post a Comment