મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Thursday, January 7, 2016
રાષ્ટ્રીય યુવા દિવસ
National Youth Day એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ આપણા દેશમાં દર વર્ષે 12 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદની જન્મ તિથિને (12જાન્યુઆરી 1863- 4જુલાઈ 1902) સરકાર દ્વારા 1995 થી દર વર્ષે 12 જાન્યુઆરીએ નેશનલ યુથ ડે ઉજવવામાં આવે છે .
સ્વામીજીની ફિલોસોફી ,તે કેવી રીતે જીવ્યા ,કેવી રીતે કામ કર્યું --તે આપણા દેશના યુવાનો માટે ઘણું જ પ્રેરણાદાયી છે.
નેશનલ યુથ દિવસે આપણા ભારતમાં --સ્કુલ ,કોલેજોમાં - વ્રકતૃત્વ સ્પર્ધા ,મ્યુઝિક ફેસ્ટિવલ ,સેમિનાર ,યોગાસનો ,પ્રેઝેન્ટેશન ,ખેલકુદ વગેરે યોજાય છે .આ દિવસથી શરુ થતા વીક ને નેશનલ યુથ વીક કહે છે.
આ ફેસ્ટિવલનો હેતુ -- રાષ્ટ્રીય એકતા ,ભાઈચારો ,યુવાનોમાં ઉત્સાહ અને જોશનો ઉમેરો કરવો , સાંસ્કૃતિક વારસાને એક જ પ્લેટફોર્મ પર લાવી તેમનો ઉત્સાહ વધારી અલગ અલગ પ્રવુત્તિઓમાં ભાગ લેતા કરવા એ છે.
No comments:
Post a Comment