- Revised Engineering Drawing Syllabus બાબત
- ક્યારથી એપ્લાય થશે? :2021-22 એડમીશન થી.
- ભણવાના કલાક : 40 hrs.
- પરીક્ષા : ફ્રી હેન્ડ સ્કેચ એ ફોર્મેટીવ એસેસમેન્ટ માં આવશે , ટ્રેડ થીયરી +Engineering Drawing ના MCQ
- CBT: ટ્રેડ થીયરી +Engineering Drawing ના MCQ
નોધ : ડ્રાફ્ટમેન ગ્રુપ માં Engineering Drawingનુ પેપર પ્રેક્ટીકલ સ્વરૂપે હશે .
- Revised Workshop Calculation & Science Syllabus બાબત
- ક્યારથી એપ્લાય થશે? :2021-22 એડમીશન થી.
- ભણવાના કલાક : 40 hrs.
- પરીક્ષા : Workshop Calculation & Science ને ટ્રેડ થીયરી સાથે મર્જ કરવામાં આવશે
- CBT: ટ્રેડ થીયરી +WCS ના MCQ
નોધ :
- CBT: ટ્રેડ થીયરી (ટ્રેડ થીયરી +WCS +E.D.) એક જ પેપર તરીકે આવશે.
- ITI New Exam Pattern માં ટ્રેડ થીયરી + ડ્રોઈંગ , ઈ.એસ. પેપર કેવું હશે ? તે બાબત ની ચર્ચા તારીખ -10/03/2022 ના રોજ DGT દ્વારા થયેલ મીટીંગ માં Annexure -A (Engineering Drawing) અને Annexure -B (Workshop Calculation & Science) પ્રમાણે દર્શાવેલ છે.