નોધ : લિંક ચાલુ છે....ફી ભરી દેવી.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Thursday, July 8, 2021
એવા તાલીમાર્થીઓ માટે કે જેઓ પરીક્ષા આપી નહોતા શક્યા કે પછી ફી ભરી શક્યા નહોતા--: ૨૧-૦૬-૨૦૨૧ પરિપત્ર અન્વયે ઓનલાઈન -CBT પરીક્ષા માટે ફી ભરવાની લિંક વિશે--છેલ્લી તારીખ: ૧૧/૦૭/૨૦૨૧,કઈ રીતે અને ક્યાં ભરશો ?.......વધુ માહિતી માટે લિંક ઉપર ક્લિક કરો
Friday, July 2, 2021
આઈ.ટી.આઈ એડમીશન -૨૦૨૧ , તારીખ -૦૩/૦૭/૨૦૨૧ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ--ફોર્મ કઈ રીતે ભરવું ?....વિગતવાર જાણકારી માટે માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
- તારીખોની વિગત :
- ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કરવાની તારીખ : ૦૩/૦૭/૨૦૨૧
- ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦/૦૭/૨૦૨૧
- પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ: ૨૧/૦૭/૨૦૨૧ ના સાંજે ૫ : ૦૦ વાગ્યા સુધી .
- ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ થયેલ પરિપત્ર તારીખ-૦૧/૦૭/૨૦૨૧ : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા : અહીં કિલક કરો
- ઓનલાઈન ફોર્મ ભરવા માટે : https://itiadmission.gujarat.gov.in
- ફોર્મ ભરતી વખતે અને ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી :
- ભરેલ ઓનલાઈન ફોર્મ
- સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ (L.C.)
- ધોરણ -૧૦ (અથવા ધોરણ-૯ ,ધોરણ -૮ ની માર્કશીટ)
- ધોરણ -૧૦ નું ટ્રાયલ સર્ટીફીકેટ (સ્કૂલમાંથી મળે, જે વિદ્યાર્થી માસ પ્રમોશન થયેલ છે તેમને આ ટ્રાયલ સર્ટીફીકટ લાવવાનું નથી)
- જાતિ અંગેનું પ્રમાણ પત્ર (જનરલ કેટેગરી માટે આ પ્રમાણપત્ર ના હોય )
- આવક અંગેનું પ્રમાણ પત્ર
- આધાર કાર્ડ
- બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ
- ડોમીસાઈલ સર્ટીફીકેટ (ફક્ત રાજ્ય બહારના રહેવાસી માટે )
- ફોર્મ દીઠ -૫૦ રુપયા રજીસ્ટ્રેશન ફી આઈ.ટી.આઈ ખાતે ફોર્મ જમા કરાવતી વખતે
- મોબાઈલ નંબર
- ઈ-મેઈલ આઈ. ડી.
- પાસપોર્ટ સાઈઝ ફોટો (સ્કેન કરવા માટે)
- ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું ? વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો