મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
સૌ પ્રથમ " +" સિમ્બોલ ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે નવી બેચ બનાવો.
ત્યાર બાદ નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે .
ઉપરની સ્ક્રીનમાં " SELECT ENROLL CANDIDATE DATA" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે. ખુલ્યા પછી ફાઈલ ઉપર ક્લિક કરો .
નોધ : આ ફાઈલ કોપા ટ્રેડ ના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્ર પાસે થી તૈયાર સિસ્ટમમાંથી મળી રહેશે . તેમાં તમે મોબાઈલ નંબરનો સુધારો કરી પછી અપલોડ કરી શકો છો . તેની સેમ્પલ કોપીનો ફોટો નીચે આપેલો છે.
ત્યારબાદ " SELECT ENROLL CANDIDATE DATA (NEW FORMATE)" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે. ખુલ્યા પછી ફાઈલ ઉપર ક્લિક કરો . આમાં NEW લખેલી ફાઈલ અપલોડ કરો. નીચેની સ્ક્રીનમાં બતાવેલ ફાઈલના નામ ધ્યાનથી જુવો .પહેલીમાં NEW નથી લખેલું અને બીજીમાં NEW લખેલું છે
અપલોડ કરવાની સેમ્પલ ફાઈલ આ પ્રમાણે હશે .
પછી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે ...
ત્યારબાદ TRADE સિલેક્ટ કરો ..ત્યારબાદ NEXT બટન ઉપર ક્લિક કરો.
ત્યારબાદ આગળ જવાથી નીચે પ્રમાણે શિફ્ટ વાઈઝ તાલીમાર્થીનું લીસ્ટ બતાવશે .તેમાંથી જે તાલીમાર્થીઓ ઓનરોલ હોય તેના નામ સિલેક્ટ કરી " CREATE" ઉપર ક્લિક કરો .
ત્યારબાદ નીચે પ્રમાણે મેસેજ ડિસ્પ્લે થશે .
ત્યારબાદ જે બેચ ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન આવશે .જેમાં તમે તાલીમાર્થીઓને એપમાંથીજ ફોન, મેસેજ અને વોટ્સ એપ કરી શકો છો .
આ એપમાં તમે નવા તાલીમાર્થી ADD પણ કરી શકો છો .
નવી બેચ ADD આજ પ્રક્રિયા ફરીથી રીપીટ કરો .અને તેમાં તેનો જે તે ટ્રેડ સિલેક્ટ કરો.
કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આમાં નીચે કોમેન્ટ કરો..ચોક્કસ જવાબ આપીશું
તાલીમાર્થી ના નામ ઉપર ક્લિક કરવાથી તેની બધી વિગત બતાવશે.