Pages

Wednesday, May 23, 2018

Leak proof engg કંપની માં ફિટર ની ભરતી-2018


  • Leak proof engg કંપની માં તા.૨૪/૦૫/૨૦૧૮ થી ૨૬/૦૫/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે  કંપની દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યું નું આયોજન કરેલ છે 
  • ટ્રેડ: ફીટર
  • જરૂરી પ્રમાણપત્રો:
  1. આઈ.ટી.આઈ. ની માર્કશીટોની ઝેરોક્ષ
  2. ધોરણ-૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  3. આઈ. ડી. પ્રૂફ ની ઝેરોક્ષ
  4. ૨-ફોટા
  5. એલ. સી. ની  ઝેરોક્ષ 
  6. કેટેગરી સર્ટિફિકેટ ની  ઝેરોક્ષ     



ઈન્ટરવ્યું માટેનું સરનામું:

B1, EDR Industrial Estate, Pirojpura – 385 210, Near Chhapi, Taluka VadgamDist. Banaskantha, North Gujarat. INDIA

બી-૧,EDR   Industrial Estate , પીરોજપુરા -૩૮૫૨૧૦, છાપી નજીક , તાલુકા- વડગામ
જીલ્લો- બનાસકાંઠા.

Wednesday, May 16, 2018

આઈ.ટી.આઈ,સિધ્ધપુર ખાતે તા.૨૦/૧૦/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે " Apprentice"  ભરતી /Registration મેળાનું આયોજન કરેલ છે. ...વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લિક કરો



  • આઈ.ટી.આઈ,સિધ્ધપુર ખાતે તા.૨૦/૧૦/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે " Apprentice"  ભરતી /Registration મેળાનું આયોજન કરેલ છે.
  • ટ્રેડ: ફીટર,વાયરમેન,ઈલેક્ટ્રીશયન,મિકેનિક ડીઝલ,મોટર મિકેનિક, વેેલ્ડર.
  • જરૂરી પ્રમાણપત્રો:
  1. આઈ.ટી.આઈ. ની માર્કશીટોની ઝેરોક્ષ
  2. ધોરણ-૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  3. આઈ. ડી. પ્રૂફ ની ઝેરોક્ષ
  4. ૨-ફોટા
  5. એલ. સી. ની  ઝેરોક્ષ 
  6. કેટેગરી સર્ટિફિકેટ ની  ઝેરોક્ષ