Pages

Friday, June 5, 2015

કોન્ટેકટ કરો


  • શ્રી કે.વી. પટેલ 
     સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, ટ્રેડ: ફિટર.
1) આઈ. ટી.આઈ. સિદ્ધપુર ( 23/06/2014 to 18/04/2022)
2) આઈ. ટી.આઈ. પાલનપુર ( 19/04/2022 to date)
  • કોઈ પણ ફિટર ટ્રેડ ના પ્રોબ્લેમ માટે: 
ઈ-મેલ કરો : 
1)ketanindia2002@gmail.com       
Follow કરો અમારા Social Media એકાઉન્ટ ઉપર : 
Telegram Channel , Fitter (ગુજરાતી) : ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ, Theory, 
NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી , આઈ.ટી. આઈ. ના પરિપત્રો
આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે.
👇👇
Facebook Channel ,Fitter (ગુજરાતી) : અહીં ક્લિક કરો
Android app ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફીટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ/એપ--ફીટર ટ્રેડ અને ફીટર (DST) નો સિલેબસ, Theory,Practical,NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો. આ બ્લોગ/એપ રોજે રોજ અપડેટ થાય છે. આ સર્વિસ ફ્રી માં ઉપયોગ કરી શકો છો.તેનો કોઈ ચાર્જ નથી.



 

ટ્રેડ- ઓળખ

  • રાષ્ટ્રીય ધંધાકીય વર્ગીકરણ
  •  કોડ નંબર : ૮૪૨.૧૦,૮૪૨.૧૫
  • ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમનો સમયગાળો: ૨-વર્ષ (૬- મહિનાના ચાર  સેમેસ્ટર).
  • પાવર જરૂરિયાત  : ૩.૫૧ કિલો વોટ.
  • જગ્યાની જરૂરિયાત : ૮૮ મીટર^૨
  •  પ્રવેશ યોગ્યતા : ધોરણ -૧૦ પાસ વિજ્ઞાન અને ગણિત સાથે અથવા તેને સમકક્ષ લાયકાત.
  • તાલીમાર્થીઓની સંખ્યા  : ૧૬ (સુપરન્યુમરિ/એક્સ-તાલીમાર્થીઓ: ૫)

ઇન્સ્ટ્રક્ટરની યોગ્યતાઓ  : 
  • મેકનીકલ ઇજનેરની ડીગ્રી કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અને ૧- વર્ષનો યોગ્યતા પછીનો અનુભવ જેતે ફિલ્ડમાં.                                                              અથવા 
  • મેકનીકલ ઇજનેરીમાં ડિપ્લોમા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અને ૨- વર્ષનો યોગ્યતા પછીનો અનુભવ જેતે ફિલ્ડમાં.
  • NTC/NAC  સર્ટિફિકેટ “Fitter” ટ્રેડમાં   અને ૩- વર્ષનો યોગ્યતા પછીનો અનુભવ જેતે ફિલ્ડમાં ; ઇચ્છિત યોગ્યતા : ફિટર ટ્રેડ માં Craft Instructor Certificate (CIC) મળવેલ હોય તેને પ્રથમ તક.



કોર્ષની માહિતી :
 આ  કોર્ષ એવા candidates  માટે છે કે જેઓ વ્યવસાયિક ફિટર બનવા માગે છે.

Terminal Competency(પરિપૂર્ણતા)/Deliverables:
  • તાલીમ પૂર્ણ કર્યા પછી તાલીમાર્થીઓ નીચે પ્રમાણેની સ્કિલ્સ મેળવી શકશે :
1. તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં સેમી સ્કિલ્ડ ફિટર  તરીકે કામ કરી શકશે.
2. તાલીમાર્થીઓ પાઇપ ફિટિંગ , લેથનું કામ , ડ્રિલીંગ , વેલ્ડીંગ ,ઈન્સ્પેકશન અને માપન , સામાન્ય ફિટિંગ કામ  કરી શકશે અને અે પણ સેફ્ટી સાથે.
3.તાલીમાર્થીઓ વાલ્વ ને ખોલવા અને ફીટ કરવા અને મશીન અને ટૂલની ચોકસાઇ ટેસ્ટ કરી શકશે.
4. મશીનરીનું સમારકામ , ડોવટેલ સ્લાઇડ અને ડોવેલ પિનથી એસેમ્બલી કરવી, સ્ટડ અને બોલ્ટ નો ઉપયોગ કરી શકશે.
5. ± ૦.૦૨મીમી ની ચોકસાઇથી સ્નેપ ગેજ વડે ડાયામીટર માપી શકે છે.
6. અલગ- અલગ ફાયર એક્તેંગ્યુશર નો ઉપયોગ કરી શકશે .
નોકરીની તકો:
આ  કોર્ષ યોગ્ય રીતે પૂર્ણ કર્યા પછી, તાલીમાર્થીઓને  નીચે આપેલ ઇન્ડસ્ટ્રીમાં નોકરીની તકો
 મળે છે:
1.પ્રોડક્શન અને મન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીમાં.
2.સ્ટ્રક્ચરલ ઇન્ડસ્ટ્રીમાં બ્રિજ , રુફ   સ્ટ્રક્ચરલ, બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શન.
3.ઑટોમોબાઈલ અને તેને સલંગ્ન  ઇન્ડસ્ટ્રીમાં.
4. સર્વિસ  ઇન્ડસ્ટ્રીમાં જેવી કે રોડ ટ્રાન્સપોર્ટેશન  અને રેલ્વે.
5. શિપ બિલ્ડીંગ અને રિપેરીંગ.
6.ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ ઓર્ગનાઇઝેશન.
7.પબ્લિક સેક્ટર  ઇન્ડસ્ટ્રીમાં જેવી કે BHEL,BEML, NTPC, વગેરે, દેશમાં આવેલી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીમાં & વિદેશમાં. 
8. Self employment- સ્વરોજગાર દ્વારા.

આગળ ભણવાની તકો:
  • એપ્રઍન્ટીઇસ તરીકે ઇન્ડસ્ટ્રીમાં.
  • ડિપ્લોમા માં પ્રવેશ 
  • CITS (Craftmen Instructor Training Scheme)માં પ્રવેશ 

ક્રાફ્ટમેન ટ્રેનીંગ સ્કીમ માટે ફિટર ટ્રેડનો લેટેસ્ટ સિલેબસ 1.2(વાર્ષિક પેટર્ન -Revised in 2019) અને વર્ઝન 1.1_(વાર્ષિક પેટર્ન )... ડાઉનલોડ કરવા નીચે લિંક ઉપર ક્લિક કરો


  • ક્રાફ્ટમેન ટ્રેનીંગ સ્કીમ માટે ફિટર ટ્રેડનો સિલેબસ  વર્ઝન 1.2_(વાર્ષિક પેટર્ન -Revised in 2019): 
          Click here
  • ક્રાફ્ટમેન ટ્રેનીંગ સ્કીમ માટે ફિટર ટ્રેડનો સિલેબસ  વર્ઝન 1.1_(વાર્ષિક પેટર્ન ): 
          Click here

Thursday, June 4, 2015

ફિટર સેમેસ્ટર-૧ ( અટેડન્સ રિપોર્ટ, સ્પ્લિટ અપ સિલેબસ, લીસ્ટ ઑફ લેસન્સ, લીસ્ટ ઑફ ગ્રેડેડ એક્સરસાઇઝ, લીસ્ટ ઑફ ડેમોન્સ્ટ્રેશન  પ્લાન, ડેમોન્સ્ટ્રેશન પ્લાન(D.P.), લેસન  પ્લાન(L.P.), ગ્રેડેડ એક્સરસાઇઝ, ઇન્ફર્મેશન શીટ નવા સિલેબસ -૨૦૧૪ મુજબ )